You are here
Home > Gujarati >

39+ Unique Dussehra/Vijayashtami ( દશેરા ) Wishes in Gujarati

Happy Dussehra Wishes in Gujarati

Want to greet something unique on this Dussehra ? Then, here you will get the Best 39+ Dussehra Wishes in Gujarati that will just impress your friends.



Dussehra Wishes in Gujarati


કાલથી નવલા નવરાત્રી ચાલુ થઇ જાશે

થનગનતા હૈયા મન મૂકી ગરબાની જમાવટ કરશે

પણ જો જો હો ભોળવાય ના જાતા

ચણિયા-ચોળીમા બધી સારી જ લાગશે

નવરાત્રી ની શુભેચ્છા….


 કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
**********હેપ્પી નવરાત્રી**********

Also, Read- 51 Special Navratri ( નવરાત્રી ) Wishes in Gujarati with Hd Images


આપી સાકોને આપની દોસ્તી મગુ ચૂ,
દિલ થી દિલ ના સહકાર મેગૂ ચુ,
ફિકર ના કરી દેસ્તી પર જાન લુતાવી દૈસ,
રૂકડો વ્યાહાર ચે ક્યા, ઉધર માંગુ ચુ …
**********હેપ્પી નવરાત્રી**********


Dussehra Status in Gujarati


શુભ નવરાત્રી માં નો પર્વ આવ્યો, ખુશિયાં હજાર લાવ્યો


માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા. શુભ નવરાત્રી.


નવરાત્રી ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ


નવરાત્રી ની હાર્દિક શુભેચ્છા સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે


નવરાત્રી ઉત્સવની સર્વેને હાર્દિક શુભેચ્છા


લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર. તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ઉતરાયણ ના દિવસે હવા ના હોય,
હોળી ના દિવસે પાણી ના હોય,
અને
બેસતાવર્ષ ના દિવસે સામેવાળી ના હોય,
આ બધા કરતા વધારે દુઃખ તો ત્યારે થાય
જયારે નવરાત્રી ની રાત્રે વરસાદ હોય.

Also, Read- Happy Dussehra 2020: 101+ Wishes, Quotes, Images & Messages


ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!


શક્તિનુ પર્વ
એટલે નોરતા ( નવરાત્રી ) …

અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…


દશેરાનો પવિત્ર પર્વ સત્યનો વિજય અભિવ્યક્ત કરી રહ્યો છે,
અનિષ્ટનું નિદર્શન કરવું એ સારાની અગ્નિમાં નષ્ટ થઈ રહ્યું છે,
પ્રભુ શ્રીરામના આચરણ અને આ ઉત્સવના સંદેશને અનુસરો.
આ સાથે દશેરા પર્વની હજારો હજારો શુભકામનાઓ.


દુષ્ટતાનો વિનાશ થાય છે,
દશેરા આશા લાવે છે,
રાવણની જેમ તમારા દુ: ખ નાશ પામશે,
આ પવિત્ર તહેવાર પર આપણી આશા છે.
ખુશ વિજયાદશમી.


Dussehra Messages in Gujarati


ગૌરવની મર્યાદા છોડવી પડશે
જો તમારે રાવણનો વધ કરવો હોય તો
બધા સિદ્ધાંતો છોડવા પડશે

જે લોકો રામના નામનો જાપ કરે છે, તે રાવણનું કાર્ય કરે છે.
ફક્ત ‘સલીલ’ રામ તેમનું કાર્ય કરશે.

ભૂખ્યા રહો અને દરેકના ઘરે કોઈ ન આવે,
સારા કાર્યો માટે નમસ્કાર, દેશ દુષ્કર્મથી ખાલી છે.


સીતાજી જીવીત મળ્યા એ રામની તાકાત હતી,
પણ પવીત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી.

રામ તમારા યુગ નો રાવણ સારો હતો,
ચહેરા દસ હતા પણ બધા સામે હતા.


દેવીના પગલા તમારા ઘરે આવે છે સુખ સાથે સ્નાન,
મુશ્કેલીમાંથી આંખો ચોરી ગઈ, મંગલ નવરાત્રી હંમેશાં તમારી …


પૅગ-પૅગમાં ફૂલો ફૂલેલા, તમને ખુશી થાય છે કે બધા ખૂબ મળ્યા,
દુઃખના ચહેરામાં ક્યારેય નહી, આ નવરાત્રી શુભેચ્છા છે, અમારું …!

Also, Read- 88+ Beautiful Durga Puja Wishes, Images, Quotes, Status!


Dussehra Quotes in Gujarati


 આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!!
હેપ્પી નવરાત્રી


દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી


એક‌ તો આ નવલી નવરાત્રી ‌ને…

એમા તારૂ હીચં લઈ ને સામે આવ્વું

જુના દિવસો ની યાદ કરાવી દીધી તે યાર…

હેપી નવરાત્રી 2020!

( Dussehra Wishes in Gujarati )


ગરબો ગબર ગોખ થી આવ્યો…

ગમ્મર ઘૂમતો રે…….

ગરબો ચાચર ચોક થી આવ્યો…

ગમ્મર ઘૂમતો રે……..

Happy Navratri ..

Also, Read- 173+ Special Navratri Wishes, Status, Quotes & Images ( 2020 )


Dussehra Greetings in Gujarati


કોઇ ના જીવનની ‘અંધારી’ રાતોને-

‘અજવાળી’ કરવી…

એ પણ એક નવરાત્રી જ છે !!

નવરાત્રી ની શુભ -કામનાઓ 


નેગૅટીવીટીના નોરતા રમી નાખજો આ નવ દિવસમાં..

પૉઝીટિવીટીની દિવાળી માણવાની બહુ મજા આવશે…!!!

નવરાત્રી ની શુભેચ્છા…


તું આવજે ને હું જોઇશ રાહ

દાંડિયા રમવા તું આવજે ને હું જોઇસ રાહ..

પછી ભલે ને વરસાદ હોય..

Happy Navratri ..


પ્રેમનો શોખ અહીંયા કોને હતો,

બસ આપડે સાથે રમતા ને પ્રેમ થતો ગયો.

Happy Navratri ..

( Dussehra Wishes in Gujarati )


હે રંગલો,

જામ્યો કાલંદરી ને ઘાટ,

છોગાળા તારા,

હો રે છબીલા તારા,

હો રે રંગીલા તારા

રંગભેરૂ જુએ તારી વાટ, 

નવરાત્રી ની શુભેચ્છા…..


નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના.
માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના.


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,

સજી સોળ રે શણગાર…

મેલી દિવડા કેરી હાર…..

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે….

નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!


નવરાત્રી સ્ટેપ…

ડોઢીયુ….

પોપટીયું ……

અને આજે

લપસીયુ

નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!


ગુજરાતમાં આવતાં ૪-૫ દિવસ ભારે વરસાદની શક્યતા. નવરાત્રિમાં ‘ખેતી’ કરતા યુવા ‘ખેડૂતો’માં નિરાશા, ‘સેટીંગ’ના પાકને ભારે નુકસાનની શક્યતા. ⛈?? નવરાત્રી ની શુભેચ્છા…..


મે આ નવરાત્રિને હંમેશાની જેમ તેજસ્વી બનાવવો. આ નવરાત્રી તમે આનંદ, આરોગ્ય અને સંપત્તિ લાવી શકો છો. પ્રકાશનો તહેવાર તમને અને તમારા નજીકના પ્રિય મિત્રોને હરખાવશે. ખુશ નવરરાત્રિ દુર્ગા પૂજા

( Dussehra Wishes in Gujarati )


આ નવ દેવીઓ આ મુજબ છે.
શૈલપુત્રી
બ્રહ્મચારિણીઃ
ચંદ્રઘંટાઃ
કુષ્માંડાઃ
સ્કંદમાતાઃ
કાત્યાયનીઃ
કાલરાત્રીઃ
મહાગૌરીઃ
સિદ્ધિદાત્રીઃ
****
બોલો અંબે માત કી જય
દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..


Pushkar Agarwal
I am greatly interested in festivals all around the world because it helps me discover new thoughts, beliefs, and practices of different people celebrating various types of sacred rituals each having its own joy and happiness. I hope you will enjoy my blog.
https://festivals.currentnewstimes.com/
Top